News of Wednesday, 14th May 2025
ભારતની વધુ એક મોટી જીત! : આજે સવારે 10:30 વાગ્યે અટારી-વાઘા સરહદ પર બીએસએફ દ્વારા કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શૉને પાકિસ્તાનથી, 21 દિવસ બાદ પરત લાવવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શૉ 23 એપ્રિલ, 2025ના રોજ ફિરોઝપુર સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં ચાલ્યા ગયા હતા અને તેમને પાક રેન્જર્સે કસ્ટડીમાં લીધા હતા, એમ બીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
