<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ખોડલધામ મહિલા સંગઠનમાં નવી નિમણૂંકો : અનારબેન પટેલ ટ્રસ્ટી તરીકે, જેનીબેન ઠુંમર અને જશુમતીબેન કોરાટ કન્વીનર પદે નિયુક્ત : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ ખોડલધામ મહિલા સંગઠનના ટ્રસ્ટી બન્યા : જ્યારે જેનીબેન ઠુંમર અને જશુમતીબેન કોરાટને સંગઠનના કન્વીનર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી.

(1:53 PM IST)