<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

અમદાવાદની ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય : સોસાયટીઓમાં આક્રમક જાતિના શ્વાનો નહીં રાખી શકાય : હાઈકોર્ટના નિયમોનું ફરજિયાત પાલન કરાવાશે : કેબિનેટ બેઠકમાં બાળકી પર શ્વાનના હુમલાનો મુદ્દો ગંભીરતાથી ગાજ્યો : શહેરી વિસ્તારોમાં અમુક જાતિના પાલતુ શ્વાનો રાખવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા : હાઈકોર્ટના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા સરકારની સૂચના.

(1:58 PM IST)