News of Wednesday, 14th May 2025
એસઓયુ આસપાસ ડીમોલીશન અટકાવવાની અરજી ફગાવતી હાઇકોર્ટ નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનીટી આસપાસ ગેરકાયદે બાંધકામના ડિમોલીશન તાત્કાલીક અટકાવવાની માંગ સાથેની અરજી હાઇકોર્ટે ફગાવીઃ ગુજરાત હાઇકોર્ટ સ્ટે આપવાની માંગ નકારીઃ એસઓયુ પાસે ગેરકાયદે બાંધકામ તોડવાની ચાલી રહી છે કામગીરી.

(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
