<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જૂનાગઢમાં ભયનું મોજું : સક્કરબાગ ઝૂમાંથી રીંછ ફરાર થતા અને રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા : ઝૂ સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રીંછને સલામત રીતે પાંજરે પૂર્યું : ઝૂના પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દિવાલ કૂદીને રીંછ બહાર નીકળી ગયું : સક્કરબાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રીંછને પકડી પાડી પાંજરામાં મૂકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.

(3:02 PM IST)