<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, શુક્ર - શનિ, બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાની સંભાવના : ભુજ એરબેઝની મુલાકાત લઈ જવાનો સાથે કરશે સંવાદ : પાકિસ્તાન દ્વારા એરબેઝને નુકસાન કર્યાના દાવાને ખુલ્લો પાડશે.

(3:09 PM IST)