News of Wednesday, 14th May 2025
રાજકોટમાં ગરમીમાં વધારોઃ ૩૮ ડીગ્રી તાપમાન : વાદળો વિખેરાઈ ગયા છે, આકાશ ચોખ્ખુ બની ગયું છે. ફરી તાપ સાથે ગરમીમા ધીમેラધીમે વધારો થઈ રહ્યો છે. પવનની ઝડપમાં પણ ઘટાડો થતાં બફારો પ્રવર્તી રહ્યો છે રાજકોટ શહેરમાં નોર્મલ મહતમ તાપમાન ૪૧ ડીગ્રી ગણાય. સપ્તાહના અંત સુધીમાં ગરમીનો માહોલ જળવાઇ રહેશે.માવઠાની કોઇ શકયતા નથી.

(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
