<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

સુરેન્દ્રનગરના લીમડી પોલીસ સ્ટેશનમાં સફાઈ ઝુંબેશ : હિસ્ટ્રી સીટર અને ગુનેગારો સાથે સાંઠગાંઠ બદલ પાંચ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ : કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી : પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર), પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર), આર્મડ પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિગપાલસિંહ લાલુભા સરવૈયા અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પુષ્પરાજ મુકેશભાઈને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા

(10:58 PM IST)