<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ટંકારા પંથકમાં અષાઢી માહોલ : શહેર સહિત આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : ખિજડીયા, લજાઈ, નેસડા, સુરજી અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદી રેલો ; વાતાવરણમાં ઠંડક પ્રસરી ( જયેશ ભટાસણા, ટંકારા):જુઓ વિડીયો

(6:39 PM IST)