<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ટેકનિકલ ખામીને કારણે અમદાવાદ - ભુજ નમો ભારત રેપિડ રેલ રદ : 15 મેની અમદાવાદ - ભુજ અને 16 મેની ભુજ - અમદાવાદ વચ્ચેની ટ્રેન રદ કરાઈ : મુસાફરોને અગવડતા

(10:21 PM IST)