<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ભિલાડ ચેકપોસ્‍ટ પાસે બંને બાજુએ ૧૫ કિ.મી.નો ટ્રાફીક જામ સુરત - મુંબઈ નેશનલ હાઈવે ઉપર ભિલાડ ચેકપોસ્‍ટ પાસે આવક - જાવક બંને રસ્‍તા ઉપર ૧૦ થી ૧૫ કિ.મી.ની લાંબી વાહનોની લાઈનો લાગી છે : આ લાંબા ટ્રાફીક જામ માટે કારણો જાણવા મળતા નથી : અત્‍યારે બપોરે ૧૨:૩૦ વાગ્‍યે ટ્રાફીક જામ યથાવત છે

(4:44 PM IST)