તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થયો છે. આગાહી અનુસાર, આજે વડોદરા, નર્મદા, ડાંગ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ તેમજ દીવમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આગામી દિવસોમાં પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
