તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
ગાંધીનગર: રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાતની શક્યતા, NFSA કાર્ડધારકોને મળશે ચાર મહિનાનું અનાજ, દુકાનદારોને પણ વિતરણ પ્રમાણે કમિશન : રાજ્ય સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળના રાશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે, જેમાં તેઓને આગામી ચાર મહિના સુધીનું અનાજ એકસાથે મળી શકે છે, સાથે જ દુકાનદારોને પણ તેમના દ્વારા કરવામાં આવેલા વિતરણના પ્રમાણમાં કમિશન આપવામાં આવી શકે છે.

(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
