<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત : કપરાડા અને ધરમપુર પંથકમાં માવઠું : વારણા, મોરખલ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ચિંતિત : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનું જોર : કેરીના પાક અને ઘાસચારાને નુકસાનની ભીતિ : છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણથી જનજીવન પર અસર

(8:56 PM IST)