News of Saturday, 17th May 2025
અમેરિકાના મિડવેસ્ટમાં વાવાઝોડુ ત્રાટકયુઃ મિસોૈરીમાં સાતના મોત ન્યુયોર્કઃ અમેરિકાના મધ્યપશ્ચિમમાં ભારે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. મિસોૈરીમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને સેંકડો ઇમારતોને નુકશાન થયું છે. આ તોફાનની અસર મિસોૈરી તેમજ વિસ્કોન્સિન, ગ્રેટ લેકસ પ્રદેશ અને ટકેસાસમાં અનુભવાઇ હતી

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
