<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

ફિનલેન્ડમાં 2 હેલિકોપ્ટર વચ્ચે આકાશમાં અકસ્માત : પાંચના મોત : ફિનલેન્ડમાં 2 હેલિકોપ્ટર હવામાં અથડાતા 5 લોકોના મોત થયા છે.અથડામણ બાદ બંને વિમાનો જમીન પર પડ્યા હતા.બંને હેલિકોપ્ટરે એસ્ટોનિયાથી ઉડાન ભરી હતી.

(11:32 AM IST)