<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

દમણના દરિયામાં હાઈ એલર્ટ : શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર દ્વારા આંતરી : બોટમાં સવાર લોકો અંગે તપાસ શરૂ : કડપા નજીક દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડની તાત્કાલિક કાર્યવાહી : બોટ અને તેમાં રહેલા લોકોની સઘન પૂછપરછ ચાલુ : સત્તાવાર હજુ જાણ કરાય નથી

(10:50 PM IST)