<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ટ્રેવિસ હેડને કોરોનાઃ આજનો મેચ નહિ રમે સનરાઈઝ હૈદરાબાદના સ્‍ટાર બેટ્‍સમેન ટ્રેવિસ હેડ કોવિડ-૧૯ થી સંક્રમીત થયા છે. લખનઉ સામેની આજની મેચ પહેલા કોચ ડેનિયલ વટ્રોરીએ કહ્યું કે તે મુસાફરી કરી શકશે નહી.

(3:25 PM IST)