હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st May 2025
સુરત અને આસપાસ વહેલી સવારથી વરસાદ ચાલુ: વીજળીના કડાકા ભડાકા : પ્રીમોનસુન એક્ટિવિટી જોરશોરથી ચાલુ: સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે સવારે ૬ વાગ્યાથી વરસાદ ચાલુ. :આ લખાય છે ત્યારે સવારે ૭.૩૦ વાગે વરસાદ સતત પડી રહ્યો છે. :સૌરાષ્ટ્ર ઉપર પણ વાદળા છવાયેલા જોવા મળે છે. : લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં અરબી સમુદ્રમાં જોરદાર વાદળાઓ ખડકાયેલા જોઈ શકાય છે..

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
