<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગુજરાતમાં 11 જિલ્લામાં 891 સિંહનો વસવાટ : ગુજરાતમાં ૧૬મી સિંહની વસ્તી ગણતરી જાહેર કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ સહિતના ૧૧ જિલ્લામાં ૮૯૧ સિંહ પરિવાર સાથે વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

(12:44 PM IST)