<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાજ્યમાં ૪ ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે : IAS સંગીતા રૈયાણીની ગાંધીનગર ખાતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે : IAS વી.આઈ. પટેલને ખેડા જિલ્લાના એડિશનલ કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે : IAS રોહિત ડોડીયાની ગાંધીનગર ખાતે એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર પદે નિયુક્તિ કરવામાં આવી છે : IAS કે.સી. સંપતને સાબરકાંઠા જિલ્લાના એડિશનલ કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

(5:42 PM IST)