<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ISSF જુનિયર વર્લ્ડ કપમાં મહિલા શૂટર કનકે ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો. તેણીએ બે વખતની ઓલિમ્પિયન અને વર્તમાન યુરોપિયન ચેમ્પિયન મોલ્ડોવાની અન્ના ડુલ્સેને 1.7 પોઈન્ટથી હરાવી: ભારતીય શૂટિંગ માટે એક નોંધપાત્ર સિદ્ધિ

(8:10 PM IST)