<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

વડોદરામાં ઈરફાન શેખ નામના શખ્સે આજવા રો઼ડ પર એકતાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. તેણે મદિરમાં તડફોડ કરી, તેને રોકવા ગયેલા યુવક, તેના પિતા અને મિત્રને પતાવી દેવાની ધમકી આપી હતી. શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. ઈરફાન મંદિરમાં ઘૂસી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો’ કહી સ્પીકર સહિત પૂજાપાઠનો સામાન ફેંકી દીધો હતો તેમજ મંદિરમાં હાજર યુવક અને તેની માતાને માર માર્યો હતો, તે મંદિરની પાછળ રહે છે.

(8:13 PM IST)