તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Friday, 23rd May 2025
ચરાડવા મહાકાલી મંદિરના મહંત પૂજ્ય દયાનંદ ગીરીબાપુ એ દેહ છોડી દીધો : રાજકોટ, મોરબી – હળવદ વચ્ચે આવેલ ચરાડવા ખાતેના જગ પ્રસિધ્ધ મહાકાલી મંદિરના મહંત પૂજય દયાનંદગીરી બાપુએ આજે વ્હેલી સવારે ૫.૩૦ વાગ્યે દેહ છોડી દીધો છે. : અંતિમ સમયે નાના બાપુ પૂજ્ય અમરગીરીબાપુ ગુરુ દયાનંદગીરી મહારાજ, અકિલા પરિવારના અને બાપુના અનન્ય સેવક કિરીટભાઈ ગણાત્રા, રાજેશ માકાસણા, પ્રદીપ કુંડારીયા, રાજદીપસિંહ ઝાલા, રવિ ગજ્જર, મયુર માકાસણા, રસિક સાગઠીયા હાજર હતા.: પૂજ્ય દયાનંદ ગીરીબાપુ ના પાર્થિવ દેહને ચરાડવા ખાતે અંતિમ દર્શનાર્થે લઈ જવામાં આવેલ છે.

(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
