તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 24th May 2025
એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા Starlink ભારતમાં ₹850 પ્રતિ માસના આકર્ષક દરે અનલિમિટેડ ડેટા પ્લાન સાથે લોન્ચ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટારલિંકની ટીમ ભારતમાં દર મહિને $10 (આશરે ₹850) થી ઓછા ભાવે સેવાઓ શરૂ કરવા પર કામ કરી રહી છે, જે વૈશ્વિક સ્તરે $10 થી $500 પ્રતિ માસના ભાવની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછો છે. સ્ટારલિંક આ વર્ષે ઓગસ્ટ મહિનાથી ભારતમાં તેની સેવાઓ શરૂ કરે તેવી શક્યતા છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
