<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

અરવલ્લીના ભિલોડામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો: કાચા મકાન અને છાપરાને નુકસાન :લીલછા-ધોલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી: અનેક સ્થળે વીજળી ડુલ થતા લોકોને હાલાકી

(1:08 PM IST)