<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વડોદરા ખાતે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેક આવતા મૃત્યુ : વડોદરા ખાતે યોજાયેલા વડાપ્રધાન શ્રી ના રોડ શો દરમિયાન ફરજ બજાવી રહેલા 28 વર્ષના હોમગાર્ડ જવાન નિતેશ જારિયા નું હૃદય રોગના હુમલાથી કરુણ મૃત્યુ થયું છે.

(2:45 PM IST)