<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ભારતીય સેનામાં સામેલ અને યુદ્ધના અહેવાલો સત્તાવાર આપનાર મહિલા અધિકારી કનર્લ સોફિયા કુરેશીના પરિવારના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શો દરમિયાન તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દ્રશ્યએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને સેનાના યોગદાન તેમજ વડાપ્રધાન પ્રત્યેના સન્માનની ભાવના વ્યક્ત કરી હતી. :જુઓ વિડીયો

(2:47 PM IST)