<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

પીએમ મોદી ૨૯-૩૦ મે દરમિયાન સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને યુપીની મુલાકાત લેશે : વડાપ્રધાન કાર્યાલયે જણાવ્‍યું કે પીએમ નરેન્‍દ્ર મોદી ૨૯ અને ૩૦ મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ પ્રોજેક્‍ટ્‍સની સમીક્ષા અને ઉદ્દઘાટનની શક્‍યતા છે.

(3:17 PM IST)