News of Wednesday, 28th May 2025
અમદાવાદમાં 4 વર્ષની માસુમ બાળકીના અપહરણના રાજ્યભરના વાયરલ મામલામાં અંતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકીને હેમખેમ બચાવી લેવાય : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતૃત્વમાં 70 પોલીસનો કાફલી મેદાને પડ્યો હતો. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
