તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
દિલ્હીમાં ભાજપ સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર આમ આદમી પાર્ટી રેખા સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં રેખા ગુપ્તા સરકારને નિષ્ફળ જાહેર કરી છે.

(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
