News of Thursday, 29th May 2025
રાજકોટમાં ૪૦ ડીગ્રી : રાજકોટ શહેરમાં વાદળો વિખેરાતા ફરી ગરમીમાં વધારો થયો છે. ગઇ કાલે દિવસનું તાપમાન ૪૦.૭ ડીગ્રી નોંધાયેલ જયારે આજે બપોરે ૪૦ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ભેજ ૪૧ ટકા અને પવનની ગતિ ૧૦ કિ.મી.ની છે.તાપમાન અને બફારાના લીધે લોકો પરસેવે રેબઝેબ બની રહ્યા છે. વરસાદની રાહ જોઇ રહ્યા છે

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
