<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ધગધગતું રાજકોટ ૪૧.૮ ડીગ્રી રાજકોટ શહેરમાં ભેજનું પ્રમાણ ઘટતાં ફરી તાપમાનમાં વધારો થયો છે. આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હાલ તો ગરમીથી રાહત મળવાના સંકેત નથી. ગઇ કાલે ૪૧ ડીગ્રી તાપમાન નોîધાયેલ જયારે આજે તો બપોરે જ પારો ૪૨ ડીગ્રીની નજીક પહોîચી ગયો છે.

(3:54 PM IST)