<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ચારગણો માલ લઈને ટ્રેક્‍ટર ચાલતું કઈ રીતે હશે? : પાકિસ્‍તાનના જેકબાબાદ પાસે એક ટ્રેક્‍ટર ઘઉંના પૂળા લઈને જતું જોવા મળ્‍યું હતું. ટ્રેક્‍ટરની ટ્રોલીમાં એની ક્ષમતા કરતાં ચારગણા પૂળા ભર્યા હતા એ તો હતું જ, પણ એ પૂળાના માથે બેઠેલા બે માણસોએ કઈ રીતે બેલેન્‍સ જાળવ્‍યું હશે એ અચરજ છે.

(10:16 AM IST)