News of Saturday, 31st May 2025
અયોધ્યામાં રામ પથ પર માંસ-દારૂ પર પ્રતિબંધ : અયોધ્યા નગરપાલિકાએ ૧૪ કિલોમીટરના રામ પથ પર માંસ, દારૂના વેચાણ તેમજ પાન-ગુટખાની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય શહેરની ધાર્મિક ઓળખ જાળવવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા લેવાયો છે.

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
