<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

અમેરિકા-ચીનનું જીડીપી ૧૮૪ દેશો જેટલું : અમેરિકા અને ચીનનું સંયુક્‍ત જીડીપી વિશ્વના ૧૮૪ દેશોના કુલ જીડીપીની બરાબરી કરે છે. આ આંકડો વૈશ્વિક અર્થતંત્રમાં આ બે દેશોની પ્રભુતા દર્શાવે છે, જે ભારત જેવા દેશો માટે આર્થિક વૃદ્ધિનો પડકાર રજૂ કરે છે

(2:06 PM IST)