હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st May 2025
જાપાનના ઉત્તરીય ટાપુ હોકાઇડોમાં 6.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ થી ધરતી ધ્રુજી ઉઠી હતી. દેશની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર હોકાઇડોના પૂર્વ કિનારે દરિયાકિનારે 20 કિલોમીટર (12 માઇલ) ની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી, અને તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ પણ મળ્યા નથી. જોકે, આંચકા એટલા પ્રબળ હતા કે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
