News of Saturday, 31st May 2025
જામનગરમાં અહિલ્યાબાઇ હોલ્કર'જીની ૩૦૦મી જન્મ જયંતી નિમીતે વોર્ડમા કાર્યક્રમ યોજાયો : મહાનગરપાલિકા વોર્ડ નં.-૯ ચાંદી બજાર ખાતે રાણી અહલ્યાબાઈ હોલ્કર જીવન ગાથા સ્મૃતિ રથ આવેલ હતો ત્યારે ૭૯ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની આગેવાની માં વોર્ડ નં ૯ ના કાર્યકર્તા ઓ આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યાં હતા.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
