News of Sunday, 1st June 2025
જેલમાં રહેલો આતંકી બાપ કેવી રીતે બની ગયો ? ઓવૈસીએ પાકિસ્તાનની પોલ ખોલી:એઆઈએમઆઈએમના હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આતંકવાદમાં પાકિસ્તાનની સંડોવણીને ઉઘાડી પાડતાં કહ્યું કે કુખ્યાત આતંકવાદી ઝકીઉર રહેમાન લખવી સત્તાવાર રીતે જેલમાં હોવા છતાં પિતા બન્યો. આતંકવાદીઓને આશ્રય આપવાની ઇસ્લામાબાદની નીતિ દક્ષિણ એશિયામાં અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે.

(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
