<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય : પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત ૩૦ જૂન સુધી લંબાવાઈ : ફી ₹૫૦૦ કરાઈ : શહેરના શ્વાન માલિકોને નોંધણી માટે વધુ સમય મળ્યો : પહેલાંની ₹૨૦૦ ફીમાં વધારો : જાહેર સલામતી અને જવાબદાર માલિકી પર ભાર

(3:13 PM IST)