News of Sunday, 1st June 2025
IPL 2025 : અમદાવાદમાં વરસાદ હાલ બંધ થયો હોવાથી ૧૫ થી ૨૦ મિનિટ માં, પંજાબ કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ નો ક્વોલિફાયર-૨ મેચ શરૂ થાય તેવી પુરી સંભાવના છે. પીચ ઉપર થી કવર હટાવી દેવામાં આવેલ છે. (કેતન ખત્રી, અમદાવાદ):જુઓ વિડીયો

(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
