<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રામધૂનની રમઝટનો વીડિયો વાયરલ : રાજકારણ છોડી ભક્તિના રંગે રંગાતા ધારાસભ્ય : સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતો વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અકબંધ, પણ ભક્તિભાવે સૌનું ધ્યાન ખેંચ્યું! :જુઓ વિડીયો

(4:41 PM IST)