<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મોરબી જી.ના માળિયા ક્રોસિંગ પાસે નિર્લિપ્ત રાય (સ્‍ટેટ મોનિટરીંગ સેલ) ટીમ ત્રાટકી.૭૩૨૩ દારૂની ૯૨,૬૯,૧૦૦ લાખ સહિત એક કરોડનો મુદામાલ કબ્‍જે મૂખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ડીઆઈજી નિર્લિપ્ત રાય ટીમના પીએસઆઈ એસ.વી.ગળચર સ્‍ટાફનો..સૌરાષ્‍ટ્રભરમાં મોટો ખળભળાટ મોરબી જિલ્લાના માળિયા ક્રોસિંગ પાસે રેલવે ક્રોસિંગ પર ગાંધીનગર સ્‍ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી.૭૩૨૩ દારૂની બોટલ, ૯૨,૬૯, ૧૦૦ લાખનો જથ્‍થો કબજે.કુલ ૧કરોડ ૧૫ લાખ,૬૯ હજાર ૫૦૦નો મુદામાલ પકડાતા સન્નાટો. મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ડીઆઈજી નિર્લિપ્ત રાય ટીમના સપાટો

(4:19 PM IST)