<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ભારતે ચીનને પાછળ છોડ્યું, વિશ્વનું સૌથી સસ્તું ઉત્પાદન કેન્દ્ર બન્યું:ભારતે ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી સસ્તું ઉત્પાદન કેન્દ્ર બનવાનું બિરુદ મેળવ્યું છે. :ટોચના પાંચ દેશોની યાદીમાં ભારત પ્રથમ સ્થાને છે, જ્યારે ચીન બીજા, વિયેતનામ ત્રીજા, થાઈલેન્ડ ચોથા અને ફિલિપાઈન્સ પાંચમા સ્થાને છે. :આ બાબત ભારતની આર્થિક વૃદ્ધિ અને ઉત્પાદન ક્ષેત્રની સ્પર્ધાત્મકતા દર્શાવે છે.

(7:21 PM IST)