News of Monday, 2nd June 2025
રિલાયન્સ વૈશ્વિક ટોચની ૩૦ ટેક કંપનીઓમાં પહોંચ્યું:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની એકમાત્ર કંપની બની છે જેણે વૈશ્વિક સ્તરે ટોચની ૩૦ સૌથી મૂલ્યવાન ટેકનોલોજી કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ ભારતીય ટેક ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.

(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
