<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાજકોટ જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અને શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ (HC) તરીકે કાર્યરત ભુપતસિંહ નટુભા જાડેજાનો 31 મે, 2025ના રોજ સેવાનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો. આ સન્માન સમારોહ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મહેસૂલ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે, ભુપતસિંહ જાડેજાને તેમની લાંબી અને નિષ્ઠાવાન સેવા બદલ મોમેન્ટો તથા પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

(9:39 PM IST)