<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

પુલવામા જિલ્લાના ત્રાલ બસ સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર વિસ્ફોટથી અફડાતફડીનો માહોલ: બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા જેમની ઓળખ મંજૂર અહેમદ અને શબ્બીર અહેમદ તરીકે થઈ છે, બંનેને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા

(11:59 PM IST)