News of Tuesday, 3rd June 2025
ભાવનગર શહેરમાં કોરોના વાયરસનો આજે ફરી એક કેસ નોંધાતા ચિંતાનો માહોલ છવાયો છે. શહેરના રિંગરોડ વિસ્તારમાં રહેલું માત્ર ૯ વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે, જેના કારણે શહેરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને ૮ પર પહોંચી ગઈ છે. આ તમામ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
