News of Wednesday, 4th June 2025
રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં આજે એક મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મકાન ધસી પડતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. (સંદીપ બગથરીયા, અકિલા) : જુઓ વિડીયો

(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
