<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સુપ્રીમ કોર્ટ કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા વિનય કુલકર્ણીના જામીન રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે. ભાજપ કાર્યકર યોગેશ ગૌડાની હત્યામાં કથિત સંડોવણી બદલ કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી હતી

(1:02 AM IST)